ધણા સમય લોકો માનવ કલ્યાણ યોજના ની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં આ યોજના ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થયી ગયા છે.
તો ઘણા લાભાર્થી મિત્રો ના મેસેજ મળેલા જેમાં જાણવા મળ્યું કે આ યોજના માં ક્યાં લોકો ને લાભ મળસે.
તો જે લોકો પાસે પોતાનો ધંધો કરવા માટે સાધનો નથી તેવા ગરીબ લોકો ને જે શ્રમ કાર્ડ ધરાવતા હોય તેવા લોકો ને આ યોજના નો લાભ મળશે.
આ યોજના માં ૧૦ પ્રકાર ધંધા માટે સાધન સહાય મળશે.
જેમાં
દૂધ દહી વેચનાર
પંચર કીટ
વાહન સર્વિસ
સેન્તિંગ કામ
ભરત કામ
બ્યુટી પાર્લર
પાપડ બનાવનાર
ઇલે્ટ્રિક એપલાયાન્સ રીપેરીંગ
પ્લમ્બર
ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ:
રેશન કાર્ડ
આધાર કાર્ડ
આવક નો દાખલો
જાતિ નો દાખલો
ઇ શ્રમ કાર્ડ
ફોટો
તમે પણ જાહેરાત માટે મારો સંપર્ક કરી શકો છો.
નીચે આપેલ ઇમેઇલ આઇડી માં સંપર્ક કરો.
spsaheb20@gmail.com
0 Comments