Audio of Patan MP Bharatsinh ji Dabhi goes viral


પાટણ ના સાંસદ ભરતસિંહ જી ડાભી નો ઓડીઓ વાયરલ.
પાટણ જીલ્લામાં અચ્છે દીનનો સામે આવ્યો ફિયાસ્કો ખુદ સાંતલપુર તાલુકા ના ભાજપના કાર્યકર લાલજીભાઈ  પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીને બતાવી રહ્યા છે આઈનો અને સામે ભરતસિંહ ડાભી પણ કબુલી રહ્યા છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પણ લોટ લોકો મરે છે સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો નહીં કે ગયો નહી તેવું ફોન ઓડિયોમાં કબુલી રહ્યા છે સાંસદ.તો ભાજપના કાર્યકર રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની કામગીરીની કરી રહ્યા છે પ્રશંસા .આખા રાજ્યની દશા બેઠી છે કોઈનાથી કાંઈ થાય તેમ નથી ભાજપે ગ્રાંટ પણ બંધ કરી દીધી છે તેવું ખુદ કબુલી રહ્યા છે પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી.
ભરતસિંહ ડાભીના ઑડીયોએ ભાજપ સરકારની કોરોનાની કામગીરીને કરી નાંખી ઉઘાડી






 

No comments:

Post a Comment